Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિમેન્સ એશિયા કપ : હૉન્ગકૉન્ગને કચડીને પાકિસ્તનની સેમી-ફાઇનલમાં એન્ટ્રી

વિમેન્સ એશિયા કપ : હૉન્ગકૉન્ગને કચડીને પાકિસ્તનની સેમી-ફાઇનલમાં એન્ટ્રી

Published : 09 September, 2026 07:52 AM | Modified : 09 September, 2026 08:06 AM | IST | Hong Kong
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત સામેની કારમી હાર બાદ પાકિસ્તાને હૉન્ગકૉન્ગને ૭૨ રને હરાવીને વિમેન્સ T20 એશિયા કપ 2026ની સેમી-ફાઇનલમાં સ્થાન મેળવ્યું. હવે ૧૧ સપ્ટેમ્બરે શ્રીલંકા સામે ટક્કર થશે.

વિમેન્સ T20 એશિયા કપ 2026

વિમેન્સ T20 એશિયા કપ 2026


ભારત સામેની કારમી હાર પછી પાકિસ્તાની ટીમે વિમેન્સ T20 એશિયા કપ 2026માં સારી વાપસી કરી છે. સોમવારે હૉન્ગકૉન્ગને પોતાની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચમાં હરાવીને પાકિસ્તાને 
સેમી-ફાઇનલમાં એન્ટ્રી મારી છે. ૧૧ સપ્ટેમ્બરે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે સેમી-ફાઇનલ મૅચ રમાશે. 
પાકિસ્તાને ૨૦ ઓવરમાં ૧૪૩-૮નો સ્કોર કર્યો હતો. હૉન્ગકૉન્ગનો સેમી-ફાઇનલમાં સરપ્રાઇઝ એન્ટ્રી મેળવવા માટે ૧૨.૩ ઓવરમાં ૧૪૪ રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો હતો. જોકે તેઓ ૧૯ ઓવરમાં ૭૧ રનના સ્કોરે ઢેર થઈ ગયા હતા.

૧૧ સપ્ટેમ્બરે શ્રીલંકા સામે ફાઇનલના સ્પૉટ માટે રમશે 



વિમેન્સ T20 એશિયા કપ 2026માં ગ્રુપ Aનું પૉઇન્ટ-ટેબલ 


ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

નેટ રનરેટ

ભારત

+૫.૪૭૧ 

પાકિસ્તાન

+૦.૯૨૭

થાઇલૅન્ડ

-૨.૦૫૦

હૉન્ગકૉન્ગ

-૩.૫૮૩


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 08:06 AM IST | Hong Kong | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK