Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાહુલ દ્રવિડના દીકરા અન્વયે ૨૩ બાઉન્ડરી સાથે કર્ણાટક માટે તોફાની ૧૫૧ રન ફટકાર્યા

રાહુલ દ્રવિડના દીકરા અન્વયે ૨૩ બાઉન્ડરી સાથે કર્ણાટક માટે તોફાની ૧૫૧ રન ફટકાર્યા

Published : 17 October, 2026 04:38 PM | Modified : 17 October, 2026 04:51 PM | IST | Gujarat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્ણાટકના કૅપ્ટન અન્વય દ્રવિડે ૧૫૧ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને પોતાની વધતી જતી પ્રતિષ્ઠા સાબિત કરી છે. વિનુ માંકડ ટ્રોફીમાં ગુજરાત સામેની મૅચમાં રાહુલ દ્રવિડના નાના દીકરા અન્વયે ૨૦ ફોર, ૩ સિક્સના આધારે ૧૦૦ બૉલમાં ૧૫૧ રન કર્યા હતા.

કર્ણાટકના કૅપ્ટન અન્વય દ્રવિડ

કર્ણાટકના કૅપ્ટન અન્વય દ્રવિડ


કર્ણાટકના કૅપ્ટન અન્વય દ્રવિડે ૧૫૧ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને પોતાની વધતી જતી પ્રતિષ્ઠા સાબિત કરી છે. વિનુ માંકડ ટ્રોફીમાં ગુજરાત સામેની મૅચમાં રાહુલ દ્રવિડના નાના દીકરા અન્વયે ૨૦ ફોર, ૩ સિક્સના આધારે ૧૦૦ બૉલમાં ૧૫૧ રન કર્યા હતા. જોકે વરસાદ વચ્ચે ગુજરાતના ૩૫૨-૫ના ટાર્ગેટ સામે ૪૫.૫ ઓવરમાં ૩૫૨-૫નો સ્કોર કરનાર કર્ણાટકે VJD મેથડથી જીત નોંધાવી હતી, જે વરસાદ વચ્ચે ટાર્ગેટ કે રિઝલ્ટ નક્કી કરવાની ભારતની પરંપરાગત રીત છે.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 04:51 PM IST | Gujarat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK