Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2026 પહેલાં મુંબઈમાં રિષભ પંતે યુવરાજ સિંહ સાથે ટ્રેઇનિંગ સેશનમાં ભાગ લીધો

IPL 2026 પહેલાં મુંબઈમાં રિષભ પંતે યુવરાજ સિંહ સાથે ટ્રેઇનિંગ સેશનમાં ભાગ લીધો

Published : 14 March, 2026 04:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20 વર્લ્ડ કપ 2026 ચૂકી ગયા બાદ IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ૨૭ કરોડ રૂપિયાનો ખેલાડી રિષભ પંત હવે મેદાન પર ફરી વાપસી માટે તૈયાર છે. રિષભ પંતે IPL 2026 પહેલાં મુંબઈમાં યુવરાજ સિંહ સાથે ટ્રેઇનિંગ સેશનમાં ભાગ લીધો એનો શાનદાર વિડિયો શૅર કર્યો હતો.

IPL 2026 પહેલાં મુંબઈમાં રિષભ પંતે યુવરાજ સિંહ સાથે ટ્રેઇનિંગ સેશનમાં ભાગ લીધો

IPL 2026 પહેલાં મુંબઈમાં રિષભ પંતે યુવરાજ સિંહ સાથે ટ્રેઇનિંગ સેશનમાં ભાગ લીધો


ઇન્જરી જેવાં કારણોસર મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ચૂકી ગયા બાદ IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ૨૭ કરોડ રૂપિયાનો ખેલાડી રિષભ પંત હવે મેદાન પર ફરી વાપસી માટે તૈયાર છે. રિષભ પંતે IPL 2026 પહેલાં મુંબઈમાં યુવરાજ સિંહ સાથે ટ્રેઇનિંગ સેશનમાં ભાગ લીધો એનો શાનદાર વિડિયો શૅર કર્યો હતો.

લખનઉ સુપર જાયન્ટ્સના કૅપ્ટન રિષભ પંતે મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમમાં ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહની દેખરેખ હેઠળ ૪ દિવસ તાલીમ લીધી હતી. પોતાની ટેક્નિક, ચપળતા અને પાવરહિટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને રિષભ પંત IPL 2026 પહેલાં પોતાનું જૂનું ફૉર્મ પાછું મેળવવાના લક્ષ્ય સાથે જોરદાર તૈયાર કરી રહ્યો છે. યુવરાજ સિંહ આ અગાઉ અભિષેક શર્મા, શુભમન ગિલ, પ્રભસિમરન સિંહ અને મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં સંજુ સૅમસનને પણ બૅટિંગ માટેની ટ્રેઇનિંગ આપી ચૂક્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2026 04:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK