Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત અને સૂર્યાનો કૅપ્ટન તરીકે ૪૪ મૅચ રમ્યા બાદ T20 જીતનો રેકૉર્ડ સરખો થયો

રોહિત અને સૂર્યાનો કૅપ્ટન તરીકે ૪૪ મૅચ રમ્યા બાદ T20 જીતનો રેકૉર્ડ સરખો થયો

Published : 12 February, 2026 10:35 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોહિતે ૪૪ T20માં ભારતને ૩૫ જીત અપાવી અને ૯ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સૂર્યકુમાર યાદવ નવી કિટમાં પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો હતો

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સૂર્યકુમાર યાદવ નવી કિટમાં પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો હતો


ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા અને વર્તમાન ભારતીય T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવનો સુકાની તરીકે ૪૪ મૅચ રમ્યા બાદ T20 જીતનો રેકૉર્ડ એક સરખો જોવા મળ્યો છે. રોહિતે ૪૪ T20માં ભારતને ૩૫ જીત અપાવી અને ૯ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો, જ્યારે સૂર્યકુમાર યાદવે પણ પોતાની પહેલી ૪૪ મૅચમાં ભારતને ૩૫ જીત અપાવી અને ૭ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો.

રોહિત શર્મા ટોટલ ૬૨ મૅચમાં ૫૦ જીત અને ૧૨ હાર સાથે ભારતનો સૌથી સફળ T20 કૅપ્ટન છે. કૅપ્ટન તરીકે તેની જીતની ટકાવારી ૭૯.૦૩ છે. કૅપ્ટન સૂર્યાની જીતની ટકાવારી ૭૫ છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 10:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK