આ વિડિયોમાં રોહિતની પત્ની રિતિકા સજદેહ, દીકરી સમાયરા, દીકરો અહાન અને સાસુ-સસરા જોવા મળ્યાં હતાં. રોહિત શર્મા ત્યાંના રિસૉર્ટની દરેક સુવિધાનો ભરપૂર આનંદ માણતો જોવા મળ્યો હતો.
IPL 2026 પહેલાં મૉલદીવ્સમાં ફૅમિલી સાથે વેકેશન માણી આવ્યો રોહિત શર્મા
IPL 2026 સીઝનની શરૂઆતમાં હવે માંડ ૩ અઠવાડિયાં બાકી છે. ટુર્નામેન્ટના વ્યસ્ત શેડ્યુલમાં એન્ટ્રી મારતાં પહેલાં રોહિત શર્મા હાલમાં મૉલદીવ્સમાં ફૅમિલી સાથે વેકેશન માણી આવ્યો છે. તેણે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર ફૅમિલી સાથેના વેકેશનની અદ્ભુત ક્ષણો શૅર કરી હતી. આ વિડિયોમાં રોહિતની પત્ની રિતિકા સજદેહ, દીકરી સમાયરા, દીકરો અહાન અને સાસુ-સસરા જોવા મળ્યાં હતાં. રોહિત શર્મા ત્યાંના રિસૉર્ટની દરેક સુવિધાનો ભરપૂર આનંદ માણતો જોવા મળ્યો હતો.
