રોહિત-રિતિકા ઉપરાંત સુરેશ રૈના પણ પત્ની પ્રિયંકા સાથે લગ્નમાં હાજર રહ્યો હતો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
શનિવારે એક સમયના સાથી ઓપનર શિખર ધવનનાં આયરલૅન્ડમાં જન્મેલી ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથેનાં લગ્ન રોહિત શર્માએ પત્ની રિતિકા સાથે માણ્યાં હતાં. સોશ્યલ મીડિયામાં આ ફોટો વાઇરલ થયા બાદ ચાહકોએ રોહિત ધવનનાં પ્રથમ લગ્નમાં હાજર રહ્યો હતો એના ફોટોઓ પણ શૅર કર્યા હતા.

ADVERTISEMENT
રોહિત-રિતિકા ઉપરાંત સુરેશ રૈના પણ પત્ની પ્રિયંકા સાથે લગ્નમાં હાજર રહ્યો હતો. આ ઉપરાંત રાહુલ દ્રવિડ, ઇરફાન પઠાણ સહિત અનેક ક્રિકેટરમિત્રો તેને નવી ઇનિંગ્સની શુભેચ્છા આપવા હાજર રહ્યા હતા.
