ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળના પ્રમુખ અને સૌરવ ગાંગુલીના ભાઈ સ્નેહાશિષ ગાંગુલીએ પણ અન્ય અધિકારીઓ સાથે હાજરી આપી હતી
સૌરવ ગાંગુલી
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ ગઈ કાલે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં પોતાની ૫૩મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ અવસરે તેના માટે સ્પેશ્યલ ક્રિકેટ ગ્રાઉન્ડવાળી કેક તૈયાર કરવામાં આવી હતી. ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળના પ્રમુખ અને સૌરવ ગાંગુલીના ભાઈ સ્નેહાશિષ ગાંગુલીએ પણ અન્ય અધિકારીઓ સાથે હાજરી આપી હતી.

