માત્ર પાંચ ખેલાડીઓની ઉંમર ૩૦થી ઓછી, બાકીના ૧૦ની ઉંમર ૩૦થી વધુ
રોહિત શર્મા , યશસ્વી જૈસવાલ
T20 વર્લ્ડ કપ 2024 માટે ૧૫ સભ્યોની સ્ક્વૉડની જાહેરાત કરવામાં આવી હતી. આ ૧૫ ભારતીય ક્રિકેટર્સ વિશે એક રસપ્રદ માહિતી અમે તમારા માટે શોધી લાવ્યા છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે ૧૫ સભ્યોની સ્ક્વૉડમાં માત્ર પાંચ ખેલાડીઓ ૩૦ વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે, જ્યારે ૩૦ કે એથી વધુ વર્ષની ઉંમર ધરાવતા કુલ ૧૦ ખેલાડીઓ અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં ભારત માટે રમતા જોવા મળશે. આ ખેલાડીઓમાં કૅપ્ટન રોહિત શર્મા સૌથી ઉંમરલાયક અને યશસ્વી જાયસવાલ સૌથી યુવા ક્રિકેટર છે.
ભારતીય સ્ક્વૉડની ઉંમર કેટલી |
|
ક્રિકેટર |
ઉંમર |
રોહિત શર્મા |
૩૭ વર્ષ ૦૫ દિવસ |
વિરાટ કોહલી |
૩૫ વર્ષ ૧૮૨ દિવસ |
રવીન્દ્ર જાડેજા |
૩૫ વર્ષ ૧૫૧ દિવસ |
યુઝવેન્દ્ર ચહલ |
૩૩ વર્ષ ૨૮૭ દિવસ |
સૂર્યકુમાર યાદવ |
૩૩ વર્ષ ૨૩૪ દિવસ |
શિવમ દુબે |
૩૦ વર્ષ ૩૧૪ દિવસ |
હાર્દિક પંડ્યા |
૩૦ વર્ષ ૨૦૭ દિવસ |
જસપ્રીત બુમરાહ |
૩૦ વર્ષ ૧૫૧ દિવસ |
અક્ષર પટેલ |
૩૦ વર્ષ ૧૦૬ દિવસ |
મોહમ્મદ સિરાજ |
૩૦ વર્ષ ૫૩ દિવસ |
સંજુ સૅમસન |
૨૯ વર્ષ ૧૭૬ દિવસ |
કુલદીપ યાદવ |
૨૯ વર્ષ ૧૪૩ દિવસ |
રિષભ પંત |
૨૬ વર્ષ ૨૧૪ દિવસ |
અર્શદીપ સિંહ |
૨૫ વર્ષ ૯૦ દિવસ |
યશસ્વી જાયસવાલ |
૨૨ વર્ષ ૧૨૯ દિવસ |