Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિયારપુ થુનિટ્ટા કુપ્પયામ

વિયારપુ થુનિટ્ટા કુપ્પયામ

02 May, 2024 06:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાનદાર પ્રતિભા હોવા છતાં ભારતીય ક્રિકેટમાં વર્ષોથી ઉપેક્ષાનો ભોગ બનનાર સંજુ સૅમસનની આ પોસ્ટ પર ફૅન્સે ઘણો પ્રેમ વર્ષાવ્યો હતો. 

വിയർപ്പു തുന്നിയിട്ട കുപ്പായം મલયાલમ ભાષામાં આ શું કહ્યું સંજુ સૅમસને?

വിയർപ്പു തുന്നിയിട്ട കുപ്പായം મલયાલમ ભાષામાં આ શું કહ્યું સંજુ સૅમસને?


૨૯ વર્ષના સંજુ સૅમસનને T20 વર્લ્ડ કપ 2024 માટેની ભારતીય ટીમમાં પહેલી વાર વિકેટકીપર-બૅટર તરીકે સ્થાન મળ્યું છે. હાલમાં રાજસ્થાન રૉયલ્સનું નેતૃત્વ કરી એને નંબર વન ટીમ બનાવનાર સંજુ સૅમસન આ ક્ષણની વર્ષોથી રાહ જોતો હતો. કેરલામાં જન્મેલો અને ૨૦૧૫માં ભારતીય ટીમ માટે T20 ડેબ્યુ કરનાર સંજુ સૅમસને સોશ્યલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં મલયાલમ ભાષામાં લખ્યું હતું કે ‘પરસેવા અને સખત મહેનતથી સીવેલી જર્સી’. શાનદાર પ્રતિભા હોવા છતાં ભારતીય ક્રિકેટમાં વર્ષોથી ઉપેક્ષાનો ભોગ બનનાર સંજુ સૅમસનની આ પોસ્ટ પર ફૅન્સે ઘણો પ્રેમ વર્ષાવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 06:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK