Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇટલીનો ક્રિકેટ-કૅપ્ટન વેઇન મૅડસન ૨૦ વર્ષ પહેલાં સાઉથ આફ્રિકા માટે હૉકી વર્લ્ડ કપ રમ્યો હતો

ઇટલીનો ક્રિકેટ-કૅપ્ટન વેઇન મૅડસન ૨૦ વર્ષ પહેલાં સાઉથ આફ્રિકા માટે હૉકી વર્લ્ડ કપ રમ્યો હતો

Published : 03 February, 2026 12:39 PM | IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકાના ડરબનમાં જન્મેલો વેઇન મૅડસન પોતાના દેશ માટે ૩૯ હૉકી-મૅચ રમ્યો હતો

૪૨ વર્ષના કૅપ્ટન વેઇન મૅડસન વિશે રસપ્રદ માહિતી મળી રહી છે

૪૨ વર્ષના કૅપ્ટન વેઇન મૅડસન વિશે રસપ્રદ માહિતી મળી રહી છે


ઇટલીની મેન્સ ક્રિકેટ ટીમ પોતાનો પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ રમવા માટે ચેન્નઈમાં લૅન્ડ થઈ ચૂકી છે. તેમના ૪૨ વર્ષના કૅપ્ટન વેઇન મૅડસન વિશે રસપ્રદ માહિતી મળી રહી છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઇટલી માટે ૭ મૅચમાં ૨૦૫ રન કરનાર આ બૅટર સાઉથ આફ્રિકા માટે ૨૦ વર્ષ પહેલાં હૉકી વર્લ્ડ કપ પણ રમી ચૂક્યો છે.

સાઉથ આફ્રિકાના ડરબનમાં જન્મેલો વેઇન મૅડસન પોતાના દેશ માટે ૩૯ હૉકી-મૅચ રમ્યો હતો. તેણે ૨૦૦૬ની કૉમનવેલ્થ ગેમ્સ સાથે વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો હતો. સાઉથ આફ્રિકામાં ડોમેસ્ટિક ક્રિકેટ અને ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાનમાં T20 લીગ રમ્યો હોવાથી તે ૨૦૨૩માં ઇટલી માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ-ડેબ્યુ કરી શક્યો હતો. તેના ૩ અંકલ અને એક કઝિન ભાઈ ક્રિકેટથી જોડાયેલા છે. 


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 12:39 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK