Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મોહમ્મદ અઝહરુદ્દીનને સાથે રાખીને તેલંગણના મુખ્ય પ્રધાને તિલક વર્માને સન્માનિત કર્યો

મોહમ્મદ અઝહરુદ્દીનને સાથે રાખીને તેલંગણના મુખ્ય પ્રધાને તિલક વર્માને સન્માનિત કર્યો

Published : 18 March, 2026 02:35 PM | IST | Telangana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્લ્ડ કપ જીત્યા બાદ તે હાલમાં ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આશીર્વાદ લેવા ગયો હતો.

મોહમ્મદ અઝહરુદ્દીનને સાથે રાખીને તેલંગણના મુખ્ય પ્રધાને તિલક વર્માને સન્માનિત કર્યો

મોહમ્મદ અઝહરુદ્દીનને સાથે રાખીને તેલંગણના મુખ્ય પ્રધાને તિલક વર્માને સન્માનિત કર્યો


વર્લ્ડ ચૅમ્પિયન તિલક વર્માને હાલમાં તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ સન્માનિત કર્યો હતો. હૈદરાબાદમાં ભારતનો ભૂતપૂર્વ કૅપ્ટન અને વર્તમાન રાજ્ય સરકારમાં પ્રધાન મોહમ્મદ અઝહરુદીનને સાથે રાખીને તેલંગણના મુખ્ય પ્રધાને ૨૩ વર્ષના તિલક વર્માને શાલ અને પુષ્પગુચ્છ આપીને તેની પ્રશંસા કરી હતી. તિલક વર્માએ વર્લ્ડ કપ દરમ્યાન કોઈ પણ પોઝિશન પર બૅટિંગ કરવાની અને શાનદાર ફીલ્ડિંગની સ્કિલથી ક્રિકેટજગતને પ્રભાવિત કર્યું હતું. વર્લ્ડ કપ જીત્યા બાદ તે હાલમાં ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આશીર્વાદ લેવા ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2026 02:35 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK