Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મિડ-ડે કપ ૨૦૨૬ માટે મહાસંગ્રામ શરૂ

મિડ-ડે કપ ૨૦૨૬ માટે મહાસંગ્રામ શરૂ

Published : 07 March, 2026 08:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈની વિવિધ ગુજરાતી જ્ઞાતિઓની ક્રિકેટ ટુર્નામેન્ટ ‘મિડ-ડે કપ’ની ૧૮મી સીઝનની ગઈ કાલે શરૂઆત થઈ હતી

ઓપનિંગ સેરેમનીમાં આ સીઝન માટેની ટ્રોફીનું અનાવરણ જનસેવક ગોપાલ શેટ્ટી અને અન્યોની હાજરીમાં થયું

ઓપનિંગ સેરેમનીમાં આ સીઝન માટેની ટ્રોફીનું અનાવરણ જનસેવક ગોપાલ શેટ્ટી અને અન્યોની હાજરીમાં થયું


કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં મુંબઈની વિવિધ ગુજરાતી જ્ઞાતિઓની ક્રિકેટ ટુર્નામેન્ટ ‘મિડ-ડે કપ’ની ૧૮મી સીઝનની ગઈ કાલે શરૂઆત થઈ હતી. એની ઓપનિંગ સેરેમનીમાં આ સીઝન માટેની ટ્રોફીનું અનાવરણ જનસેવક ગોપાલ શેટ્ટી અને મુંબઈ ક્રિકેટ અસોસિએશનના ઍપેક્સ કાઉ​ન્સિલના મેમ્બર ભૂષણ પાટીલ તેમ જ ટાઇટલ સ્પૉન્સર ઍમ્બિટ રિયલ્ટર્સ ઍન્ડ ડેવલપર્સના પ્રતિનિધિ નીરજ મારફતિયા, અસોસિએટ સ્પૉન્સર લીગલ લૉજિકના પ્રીતમ જૈન, કો-સ્પૉન્સર ડબલ બુલના CEO અને ડિરેક્ટર જતીન મણોદરા, બૉલ-પાર્ટનર VE કૉર્પોરેટના વાઇસ પ્રેસિડન્ટ (સેલ્સ) વિનોદ ગજરા, ઇકો પાર્ટનર રજ જ્વેલરીના રાકેશ મહેતા, મિડ-ડે ઇન્ફોમીડિયાનાં CFO રાજશ્રી બોલઇકર અને સિનિયર જનરલ મૅનેજર (સેલ્સ) અમિત ભટનાગરના હસ્તે કરવામાં આવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 08:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK