Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજથી ભારત-બંગલાદેશની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે શરૂ થશે T20નો જંગ

આજથી ભારત-બંગલાદેશની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે શરૂ થશે T20નો જંગ

28 April, 2024 08:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સિરીઝ સપ્ટેમ્બર-ઑક્ટોબર ૨૦૨૪માં બંગલાદેશમાં શરૂ થનારા મહિલા T20 વર્લ્ડ કપ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે

T20 સિરીઝ

T20 સિરીઝ


બંગલાદેશમાં આજથી ભારત અને બંગલાદેશની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ મૅચની T20 સિરીઝ શરૂ થશે. આ સિરીઝ સપ્ટેમ્બર-ઑક્ટોબર ૨૦૨૪માં બંગલાદેશમાં શરૂ થનારા મહિલા T20 વર્લ્ડ કપ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધના સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ૨૩ એપ્રિલે બંગલાદેશ પહોંચી હતી. તમામ પાંચ T20 મૅચ સિલહટ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે ૩.૩૦ કલાકે શરૂ થશે. 

કઈ મૅચ ક્યારે

મૅચ

તારીખ

પહેલી T20

૨૮  એપ્રિલ

બીજી T20

૩૦  એપ્રિલ

ત્રીજી T20

૨  મે

ચોથી T20

૬  મે


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK