Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સિક્સર કિંગ યુવીના હાથમાં T20 વર્લ્ડ કપની ટ્રોફી

સિક્સર કિંગ યુવીના હાથમાં T20 વર્લ્ડ કપની ટ્રોફી

07 May, 2024 06:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિક્સર કિંગ યુવરાજ સિંહે ૨૦૦૭ના વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રૉડ સામે એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. 

યુવરાજ સિહ

યુવરાજ સિહ


T20 વર્લ્ડ કપ 2024ના બ્રૅન્ડ ઍમ્બૅસૅડર યુવરાજ સિંહે ગઈ કાલે વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટો શૅર કરી ભારતીય ટીમને ખાસ સંદેશ આપ્યો હતો. અમેરિકાના માયામી પહોંચેલી વર્લ્ડ કપ ટ્રોફી સાથે ૪૨ વર્ષના યુવરાજ સિંહે પોઝ આપ્યો હતો. ૨૦૦૭ના T20 વર્લ્ડ કપની ચૅમ્પિયન ભારતીય ટીમનો ભાગ રહેલા યુવરાજ સિંહે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ફોટો શૅર કરીને ભારતીય ક્રિકેટર્સને ટૅગ કરીને લખ્યું હતું કે ‘સારું થશે જો આ વખતે ટ્રોફી ઘરે લાવશો, કોઈ દબાણ નથી.’ સિક્સર કિંગ યુવરાજ સિંહે ૨૦૦૭ના વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રૉડ સામે એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK