Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પ્રથમ વર્લ્ડ યોગાસન ચૅમ્પિયનશિપમાં ભારતની ૪૦ ગોલ્ડ સાથે મેડલ જીતવાની હાફ-સેન્ચુરી

પ્રથમ વર્લ્ડ યોગાસન ચૅમ્પિયનશિપમાં ભારતની ૪૦ ગોલ્ડ સાથે મેડલ જીતવાની હાફ-સેન્ચુરી

Published : 08 June, 2026 02:52 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સફળ મૉડલિંગ કરીઅર ધરાવતી ભુજની આ રહેવાસી યોગમાં PhD કરી રહી છે. 

ભારતના યંગ યોગવીરોએ આવાં મંત્રમુગ્ધ કરી દેતાં યોગાસન કરી દેખાડ્યાં હતાં અને ભૂતપૂર્વ મિસ ગુજરાત સુપર મૉડલ વિજેતા હિના રાજગોર ગોલ્ડ મેડલ જીતી હતી.

ભારતના યંગ યોગવીરોએ આવાં મંત્રમુગ્ધ કરી દેતાં યોગાસન કરી દેખાડ્યાં હતાં અને ભૂતપૂર્વ મિસ ગુજરાત સુપર મૉડલ વિજેતા હિના રાજગોર ગોલ્ડ મેડલ જીતી હતી.


અમદાવાદમાં આયોજિત પ્રથમ વર્લ્ડ યોગાસન ચૅમ્પિયનશિપમાં ભારતે મેડલ-ટેલીમાં પોતાનું પ્રથમ સ્થાન વધુ મજબૂત કર્યું છે. ભારત ૪૦ ગોલ્ડ, ૮ સિલ્વર અને બે બ્રૉન્ઝ મેડલ સહિત કૂલ ૫૦ મેડલ જીત્યું છે. જપાન ૧૦ મેડલ સાથે બીજા અને સિંગાપોર ૬ મેડલ સાથે ત્રીજા ક્રમે છે. ભૂતપૂર્વ મિસ ગુજરાત સુપર મૉડલ વિજેતા હિના રાજગોર ગઈ કાલે સિનિયર-B ફીમેલ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી હતી. સફળ મૉડલિંગ કરીઅર ધરાવતી ભુજની આ રહેવાસી યોગમાં PhD કરી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 02:52 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK