ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે ગઈ કાલે FIDE ચેસ વર્લ્ડ કપ 2025 માટે ઍન્થમ અને લોગો લૉન્ચ કર્યાં હતાં. ૩૧ ઑક્ટોબરથી ૨૭ નવેમ્બર દરમ્યાન આ ચેસ ચૅમ્પિયનશિપ દરિયાકાંઠાના રાજ્ય ગોવામાં યોજાશે.
22 October, 2025 01:44 IST | Goa | Gujarati Mid-day Correspondent