Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ગ્લાસગોમાં અમદાવાદી સ્ટાઇલમાં ઊડ્યા ભારત-સ્કૉટલૅન્ડના પતંગ

ગ્લાસગોમાં અમદાવાદી સ્ટાઇલમાં ઊડ્યા ભારત-સ્કૉટલૅન્ડના પતંગ

Published : 01 August, 2026 12:23 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતને યજમાની સોંપવામાં આવે એ પહેલાં ગ્લાસગોમાં ગુજરાતના ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલથી પ્રેરિત થઈને પતંગ ઉડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

ગ્લાસગોમાં અમદાવાદી સ્ટાઇલમાં ઊડ્યા ભારત-સ્કૉટલૅન્ડના પતંગ

ગ્લાસગોમાં અમદાવાદી સ્ટાઇલમાં ઊડ્યા ભારત-સ્કૉટલૅન્ડના પતંગ


કૉમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતને યજમાની સોંપવામાં આવે એ પહેલાં ગ્લાસગોમાં ગુજરાતના ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલથી પ્રેરિત થઈને પતંગ ઉડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. ગ્લાસગો ઇન્ડિયન્સ અસોસિએશનનાં ૩૦ બાળકોએ અમદાવાદી સ્ટાઇલમાં સ્કૉટલૅન્ડ અને ભારતના રાષ્ટ્રધ્વજના રંગોવાળા પતંગો ઉડાવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 12:23 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK