Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઉરુગ્વે સામે ૨૧મી મિનિટે ૧-૧થી સ્કોર લેવલ કર્યા પછી ભારતે પાંચ ગોલ આપ્યા

ઉરુગ્વે સામે ૨૧મી મિનિટે ૧-૧થી સ્કોર લેવલ કર્યા પછી ભારતે પાંચ ગોલ આપ્યા

Published : 07 October, 2026 12:04 PM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧-૬થી હાર્યું યજમાન

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કલકત્તામાં ગઈ કાલે બે વખતની વર્લ્ડ કપ ચૅમ્પિયન ઉરુગ્વે સામે ભારતીય મેન્સ ફુટબૉલ ટીમને ૧-૬થી હારનો સામનો કરવો પડ્યો હતો. ઉરુગ્વેએ બારમી મિનિટે ગોલ કર્યો પછી ભારતના અનિરુદ્ધ થાપાએ ૨૧મી મિનિટે ગોલ કરીને સ્કોર ૧-૧થી લેવલ કર્યો હતો. જોકે પછીથી ઉરુગ્વેએ ૨૮, ૫૩, ૫૯ , ૭૧ અને ૮૬ મિનિટે ગોલ કર્યા હતા. ભારત અને ઉરુગ્વેની મેન્સ ટીમ છેલ્લે ૧૯૮૨માં મૅચ રમી હતી ત્યારે ભારત ૧-૩થી હાર્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 12:04 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK