Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ફુટબૉલ વર્લ્ડ કપની ત્રણ દેશમાં ત્રણ ઓપનિંગ સેરેમની, કૅનેડામાં જોવા મળશે નોરા ફતેહીનો જલવો

ફુટબૉલ વર્લ્ડ કપની ત્રણ દેશમાં ત્રણ ઓપનિંગ સેરેમની, કૅનેડામાં જોવા મળશે નોરા ફતેહીનો જલવો

Published : 10 May, 2026 07:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

FIFA દ્વારા આગામી ફુટબૉલ વર્લ્ડ કપના ત્રણ યજમાન દેશો અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં પ્રથમ મૅચ પહેલાંના મનોરંજનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ૧૨ જૂને કૅનેડામાં પ્રથમ મૅચ પહેલાંના કાર્યક્રમમાં નોરા ફતેહી સહિત અન્ય કલાકારો ધમાલ મચાવશે.

નોરા ફતેહી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

નોરા ફતેહી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)


FIFA દ્વારા આગામી ફુટબૉલ વર્લ્ડ કપના ત્રણ યજમાન દેશો અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં પ્રથમ મૅચ પહેલાંના મનોરંજનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ૧૨ જૂને કૅનેડામાં પ્રથમ મૅચ પહેલાંના કાર્યક્રમમાં નોરા ફતેહી સહિત અન્ય કલાકારો ધમાલ મચાવશે. એ જ દિવસે અમેરિકામાં કૅલિફૉર્નિયાના સોફી સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ મૅચ પહેલાં કેટી પેરી પર્ફોર્મ કરશે. આ તમામ કાર્યક્રમ મૅચના સમયના ૯૦ મિનિટ પહેલાં શરૂ થશે. 


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2026 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK