Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > કોચ જસપાલ રાણાની અણધારી વિદાય પર રડી પડેલી શિષ્યા મનુ ભાકરે કહ્યું... અપૂરણીય ક્ષતિ

કોચ જસપાલ રાણાની અણધારી વિદાય પર રડી પડેલી શિષ્યા મનુ ભાકરે કહ્યું... અપૂરણીય ક્ષતિ

Published : 14 June, 2026 03:34 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જસપાલ રાણાની ફૅમિલીના સભ્યો પણ મનુ ભાકરની હાજરીને કારણે ભાવુક જોવા મળ્યા હતા.

કોચ જસપાલ રાણાની અણધારી વિદાય પર રડી પડી શિષ્યા મનુ ભાકર

કોચ જસપાલ રાણાની અણધારી વિદાય પર રડી પડી શિષ્યા મનુ ભાકર


ઑલિમ્પિક્સની ડબલ બ્રૉન્ઝ મેડલ વિજેતા મનુ ભાકર પોતાના દિવંગત કોચ જસપાલ રાણાને શ્રદ્ધાંજલિ આપવા હાલમાં ઉત્તરાખંડના દેહરાદૂન પહોંચી હતી. જસપાલ રાણાના નિવાસસ્થાને કોચને શ્રદ્ધાંજલિ આપતી વખતે મનુ ભાકર રડી પડી હતી. જસપાલ રાણાની ફૅમિલીના સભ્યો પણ મનુ ભાકરની હાજરીને કારણે ભાવુક જોવા મળ્યા હતા. 
જસપાલ રાણાના કોચિંગ હેઠળ મનુ ભાકરે ઑલિમ્પિક્સ સહિતની મોટી ટુર્નામેન્ટમાં ભારત માટે મેડલ જીત્યા હતા. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર મનુ ભાકરે કોચ સાથે પડાવેલા અનસીન ફોટો શૅર કરીને હિન્દીમાં લખ્યું હતું, ‘અપૂરણીય ક્ષતિ’. તેણે કૅપ્શનમાં તૂટેલું દિલ, ઓમ અને હાથ જોડવાનું ઇમોજી પણ શૅર કર્યું હતું. આ ફોટોમાં કોચ અને શિષ્યા વચ્ચેના મજબૂત બંધનની ઝલક જોવા મળી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2026 03:34 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK