Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ચોથા રાઉન્ડમાં કમબૅક જીત સાથે પ્રજ્ઞાનંદ બીજા નંબરે

ચોથા રાઉન્ડમાં કમબૅક જીત સાથે પ્રજ્ઞાનંદ બીજા નંબરે

Published : 17 August, 2026 04:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેન્ટ લુઇસમાં ચાલી રહેલી ચેસ ચૅમ્પિયનશિપમાં પ્રજ્ઞાનંદે ત્રીજા રાઉન્ડની હાર બાદ જોરદાર કમબૅક કર્યું છે. તેણે જૉર્ડન વૅન ફૉરેસ્ટને હરાવીને ૨.૫ પૉઇન્ટ સાથે બીજા ક્રમાંકે સ્થાન મેળવ્યું છે.

પ્રજ્ઞાનંદ

પ્રજ્ઞાનંદ


અમેરિકામાં સૅન્ટ લુઇસમાં ચાલી રહેલી ચેસ ચૅમ્પિયનશિપમાં ભારતીય ગ્રૅન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદે ત્રીજા રાઉન્ડની હારને ભૂલીને ચોથા રાઉન્ડમાં શાનદાર કમબૅક કર્યું હતું. પ્રજ્ઞાનંદ ચોથા રાઉન્ડમાં નેધરલૅન્ડ્સના જૉર્ડન વૅન ફૉરેસ્ટને હરાવીને ચાર રાઉન્ડમાં કુલ ૨.૫ પૉઇન્ટ સાથે બીજા ક્રમાંકે પહોંચી ગયો છે. ૧૦ ખેલાડીવાળી રાઉન્ડની આ ટુર્નામેન્ટમાં હાલ અમેરિકાનો વેસ્લી સો ૩ પૉઇન્ટ સાથે ટૉપમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2026 04:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK