Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગુજરાતી મિડ-ડેના વાચકોના ઘરે શ્રી ગણેશજીનું આગમન

17 September, 2026 07:36 IST | Mumbai

ગુજરાતી મિડ-ડેના વાચકોના ઘરે શ્રી ગણેશજીનું આગમન

બોરીવલીના મિતેશ અને પૂનમ રાઠોડના પરિવારે શ્રી ગણેશજીના આગમન સાથે આ વર્ષે ટ્રેન્ડિંગ AI થીમ ChatGPT પર સુંદર સજાવટ કરી છે. “Ask Bappa Anything” જ્યાં ChatGPT મળે છે બાપ્પાને, અને આપણને યાદ અપાવે છે કે દરેક પ્રશ્નથી પરે, બાપ્પા જ આપણા શાશ્વત જ્ઞાન, શાંતિ, માર્ગદર્શન અને આશીર્વાદનો સાચો સ્ત્રોત છે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK