Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



રોનાલ્ડ મૅકડોનાલ્ડ હાઉસ ઇન્ડિયા ખાતે મધર્સ ડે પર માતાઓની હિંમતનું સન્માન અને ખાસ ઉજવણી

10 May, 2026 03:14 IST | Mumbai

રોનાલ્ડ મૅકડોનાલ્ડ હાઉસ ઇન્ડિયા ખાતે મધર્સ ડે પર માતાઓની હિંમતનું સન્માન અને ખાસ ઉજવણી

રવિવાર 10 મે 2026 ના રોજ મધર્સ ડે (માતૃદિન)ના અવસરે રોનાલ્ડ મેકડોનાલ્ડ હાઉસ ઇન્ડિયા, માહિમ ખાતે ગંભીર બીમારીઓ સામે લડી રહેલા બાળકોની પડખે ઊભી રહેલાઈ માતાઓનું સન્માન અને ઉજવણી કરવામાં આવી, જે દરેક પડકારનો સામનો શક્તિ, આશા અને બિનશરતી પ્રેમથી કરે છે. સંસ્થાએ આ માતાઓ દ્વારા ભજવવામાં આવતી મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, જેઓ તેમની ગંભીર બીમારીઓ દરમિયાન સતત તેમના બાળકોની સાથે ઊભી છે અને દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહી છે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK