Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સંત શ્રી રોહીદાસ વંશી વઢિયારા સમાજ (સુરત)ના ૭મા સ્નેહ મિલન સમારોહનું સુપેરે આયોજન, જાણો વિગતે

09 July, 2024 07:27 IST | Mumbai

સંત શ્રી રોહીદાસ વંશી વઢિયારા સમાજ (સુરત)ના ૭મા સ્નેહ મિલન સમારોહનું સુપેરે આયોજન, જાણો વિગતે

૭ મો સ્નેહ મિલન સમારોહ આપ સર્વે આયોજકોને હાર્દિક અભિનંદન સાથે જણાવવાનું કે આપ દ્વારા તા.૦૬/૦૭/૨૦૨૪ ના શનિવારે આયોજિત ૭ મો સ્નેહ મિલન સમારોહ ખૂબ જ સરસ સુવ્યવસ્થિત અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઉપયોગી શૈક્ષણિક આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં સ્થાનિક રહેવાસીઓ અને જ્ઞાતિજનોએ મહેમાનોએ નાના ભૂલકાઓ થી લઈને વડીલોએ ભારી ઉત્સાહથી આ કાર્યક્રમ માં લાભ લીધો હતો સ્થાનિક સમાજ ના તમામ રહેવાસી ,હોદ્દેદારો, પ્રતિનિધિઓ અને કાર્યકર્તા,દાતાઓનો આભાર જેમણે તન,મન,ધનથી સાથ સહકાર આપ્યો અને કાર્યક્રમને શાંતિ પૂર્વક પાર પાડ્યો તે બદ્દલ સર્વેનો હૃદય પૂર્વક ફરીથી ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમમાં માં મુંબઈ થી પરમ પૂજ્ય સંત શિરોમણી રોહીદાસ વંશી વઢિયારા ચમાર સમાજ ના ઊપ સેક્રેટરી ભવાનભાઈ ડોડિયા તથા ઊપ ખજિનદાર જીવાભાઈ સોલંકી એ હાજરી આપી હતી સાથે મુંબઈ ની શ્રી બાબા રામદેવ પીર નવયુવક સેવા સંસ્થા ના અધ્યક્ષ દિનેશભાઈ સોલંકી તથા શ્રી ગુજરાતી સંકલ્પ સેવા સંસ્થા સમૃહ લગ્ન કમેટી ના પ્રમુખ હરેશભાઈ પરમાર તથા નવસમર્થન પ્રતિષ્ઠાન ના આલજીભાઈ ગોદાવરીયા તથા રાજેશભાઈ હાજર રહ્યા હતા સાથે ૨૧૨ વઢિયારા સમાજ ના પ્રમુખ રામજીભાઈ ચાવડા તથા ખજિનદાર મોહનભાઈ રાઠોડ પણ હાજર રહ્યા હતા અમદાવાદ થી રાઘવભાઈ સિંગલ ની પણ હાજરી હતી અને સુરત સંત રોહીદાસ વંશી વઢિયારા સમાજ ના પ્રમુખ અરવિંદભાઈ પરમાર અને એમની આખી ટીમ તથા સુરત યુવા ટીમ ની મહેનતથી આ કાર્યક્રમ સફળ થયો હતો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK