Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આર્ટિકલ્સ

બિઝનેસ સમાચાર આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

બૅન્કો, મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓએ પ્રમોશનલ કૉલ માટે આ નંબરોનો ઉપયોગ કરવો પડશે

આ માટે ટાઇમલાઇન પણ જાહેર કરવામાં આવી છે

22 November, 2025 12:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

AI અને ક્રિપ્ટો પૅનિકમાં વિશ્વબજારો ખરડાયાં ઘરઆંગણે ૪૦૧ પૉઇન્ટ ડાઉન

બિટકૉઇન ૮૧,૭૯૨ ડૉલરની સાડાસાત મહિનાની નીચી સપાટીએ ગયો : ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ દોઢ મહિનામાં ૧૩૧૦ અબજ ડૉલર સાફ થયું : સ્ટીલ પ્રોડક્ટ્સની આયાતને મૅન્ડેટરી ક્વૉલિટી કન્ટ્રોલ ઑર્ડરમાંથી મુક્તિ ચાલુ રાખતાં મેટલ શૅરોમાં માયૂસી

22 November, 2025 07:34 IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

SEBI: મ્યુચ્યુઅલ ફંડનો વ્યાપ વધારવા માટે સૂચકાંકોમાં REITsનો સમાવેશ કરવાનો વિચાર

SEBI signals major policy shift: શુક્રવારે REITs અને InvITs પરના રાષ્ટ્રીય પરિષદમાં બોલતા સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ આપી મહત્વની માહિતી

21 November, 2025 04:00 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સેન્સેક્સ અને નિફ્ટી આજકાલમાં ઑલટાઇમ હાઈ થવાની તૈયારીમાં

બૅન્ક નિફ્ટી તથા ફાઇનૅન્સ ઇન્ડેક્સ નવી વિક્રમી સપાટી બતાવી સુધારામાં, PSU બૅન્ક નિફ્ટી નવી ટોચે જઈને નરમ : ડ્રેજિંગ કૉર્પોરેશન ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં, મૅગ્લેનિક ક્લાઉડ વૉલ્યુમ સામે ૨૦ ટકા તૂટી : આશાપુરા માઇનકેમમાં નવો ઊંચો ભાવ, જયપ્રકાશ પાવર મજબૂત

21 November, 2025 09:29 IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર

ITના જોરમાં સુધારાની નવી ઇનિંગ્સ શરૂ, સેન્સેક્સ ૮૫,૦૦૦ અને નિફ્ટી ૨૬,૦૦૦ની ઉપર

જયપ્રકાશ અસોસિએટ્સ અદાણીના હાથમાં જવાની શક્યતા પાછળ જે. પી. પાવરમાં તગડો જમ્પ : હિન્દુસ્તાન યુનિલીવરમાં આઇસક્રીમ બિઝનેસના ડીમર્જર માટે પાંચ ડિસેમ્બરની રેકૉર્ડ ડેટ જાહેર : બાયબૅકની પૂર્વ સંધ્યાએ ઇન્ફોસિસ મજબૂતી સાથે બજારને ૧૬૯ પૉઇન્ટ ફળ્યો

20 November, 2025 10:16 IST | Mumbai | Anil Patel
ફાઈલ તસવીર

Jio આપી રહ્યું છે 18 મહિના સુધી ફ્રી જેમિની 3, કરો માત્ર આટલું...

Jio એ તેની મફત Google Gemini Pro પ્લાન ઑફર અપગ્રેડ કરી છે. આ ઑફર હવે બધા 5G અનલિમિટેડ યૂઝરઓ માટે ઉપલબ્ધ છે. તેમાં નવા Gemini 3 મોડેલની મફત ઍક્સેસ પણ શામેલ છે. Jio એ તેની મફત AI ઑફરમાં સુધારો કર્યો છે.

19 November, 2025 02:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વૉલ સ્ટ્રીટ પાછળ વિશ્વબજારો માયૂસ, સેન્સેક્સમાં ૬ દિવસની રૅલી અટકી

બિટકૉઇન વધુ ખરડાઈને ૯૦,૦૦૦ ડૉલરની અંદર, ૭ મહિનાના તળિયે : નીરસ રિઝલ્ટ આપનાર બૉમ્બે બર્મા તગડા કામકાજે ૧૮૧ રૂપિયા ઊછળ્યો, ગૅબ્રિયલમાં નરમાઈ વધી : વર્કમૅટ્સના SME IPOમાં ૮૦ ટકા પ્લસનું માતબર રિટર્ન: જેફરીઝના બુલિશ વ્યુ પાછળ વીવર્ક ઇન્ડિયામાં કરન્ટ

19 November, 2025 06:13 IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર

નિફ્ટી ફરી એક વાર ૨૬,૦૦૦ની પાર, બૅન્ક નિફ્ટીમાં નવાં શિખર

બિટકૉઇન નવેમ્બરમાં દોઢ લાખ ડૉલર થવાની આગાહી કરાઈ હતી, પણ ભાવ ગગડીને ૯૪,૦૦૦ ડૉલર નીચે આવી ગયો : બૅન્ક નિફ્ટી, પીએસયુ બૅન્ક નિફ્ટી અને ફાઇનૅન્સ ઇન્ડેક્સમાં નવું શિખર : બાયબૅક માટે બોર્ડ-મીટિંગની નોટિસમાં VLS ફાઇનૅન્સ ૨૦ ટકાની તેજીમાં

18 November, 2025 08:44 IST | Mumbai | Anil Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK