ભારતીય પુરુષ હૉકી ટીમની આ સિદ્ધિ પર વડાપ્રધાનથી લઈ બૉલિવૂડ સ્ટાર્સ અભિનંદન પાઠવી રહ્યાં છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મેન્સ હૉકી ટીમનું શાનદાર પ્રદર્શન
ભારતીય પુરુષ હૉકી ટીમના ટોક્યો ઓલિમ્પિક (Tokyo olympic)માં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ સમગ્ર દેશમાં હર્ષ અને જશ્નનો માહોલ છે. ભારતીય પુરુષ હૉકી ટીમની આ સિદ્ધિ પર વડાપ્રધાનથી લઈ બૉલિવૂડ સ્ટાર્સ અભિનંદન પાઠવી રહ્યાં છે. ટોક્યોમાં રમાઈ રહેલા ઓલિમ્પિકમાં હૉકીની રમતમાં ભારતનો મુકાબલો આજે જર્મની સાથે હતો. ભારતીય ટીમ મેદાન પર બ્રોન્ઝ હાંસિલ કરવા માટે ઉતરી હતી. ભારતે જર્મનીને 4ના મુકાબલામાં 5 ગોલથી હરાવ્યું.
41 વર્ષ બાદ મળેલી આ સિદ્ધને દેશમાં જશ્નનો માહોલ છે. વડાપ્રધાન સહિત રાજકીય નેતાઓની લઈને બૉલિવુડના અભિનેતાઓ ભારતીય પુરુષ હૉકી ટીમને અભિનંદન પાઠવી રહ્યાં છે. અભિષેક બચ્ચને ટ્વિટ કરી કહ્યું કે, બધા બ્રોન્ઝ સાથે ચમકી રહ્યાં છે #olympicમાં શાનદાર જીત. 41 વર્ષ બાદ મેડલ ઘર લાવવા માટે ભારતીય પુરુષ હૉકી ટીમને અભિનંદન.
ADVERTISEMENT
Shining bright with all the bronze. Spectacular victory at the #Olympics. Kudos to the Indian Men`s Hockey Team for bringing home the medal after 41 years!@TheHockeyIndia @WeAreTeamIndia #Cheer4India #Tokyo2020 pic.twitter.com/cScxwL88gR
— Abhishek Bachchan (@juniorbachchan) August 5, 2021
બૉલિવૂડના ફેમસ નિર્દેશક મધુર ભંડારકરે પણ ભારતીય હૉકી ટીમને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ જીતવા માટે ટીમને અભિનંદન.
Congratulations to Indian Men`s hockey team for Bronze medal ? in Olympics 2020. ?? #TeamIndia #Nationalpride #Tokyo2020 pic.twitter.com/t2zOWDMfaZ
— Madhur Bhandarkar (@imbhandarkar) August 5, 2021
બૉલિવૂડના દિગગ્જ નેતા અનિલ કપૂરે પણ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ સિદ્ધ કરવા બદલ ભારતીય પુરુષ હૉકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.
Phenomenal win .. wish my dad was alive to see this historic day will be happy up there .. Thank you so much men’s hockey team ..congratulations !!! https://t.co/WZEzM0e5db
— Anil Kapoor (@AnilKapoor) August 5, 2021
ખતરોના ખેલાડી તરીકે ઓળખાતા અક્ષય કુમારે ભારતીય ટીમના ઈતિહાસ રચવા પર ખુશી વ્યક્ત કરી છે. આ સાથે જ અભિનેતાએ ભારતીય પુરુષ ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી છે.
Congratulations Team India on rewriting history! An Olympic medal after 41 years! What a match, what a comeback! #Tokyo2020 pic.twitter.com/3mdym3Cupa
— Akshay Kumar (@akshaykumar) August 5, 2021
બૉલિવૂડના બાદશાહ શાહરુખ ખાને પણ ભારતીય પુરુષ હૉકી ટીમને બ્રોન્ઝની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરી જીતની ખુશી વ્યક્ત કરી છે.
Wow!! Indian Men’s Hockey Team Congratulations. Resilience and skill at its peak. What an exciting match.
— Shah Rukh Khan (@iamsrk) August 5, 2021
A win that will go down in history! ??
— Tamannaah Bhatia (@tamannaahspeaks) August 5, 2021
What a phenomenal performance by our men’s hockey team ?
Bringing home the bronze after 41 years! Congratulations Team India ?? #Olympics #Cheer4India #BackTheBlue pic.twitter.com/oEAcOVz8h1
And it’s a bronze !!!!!!! ?? https://t.co/xaZp4Mvwkl
— taapsee pannu (@taapsee) August 5, 2021

