આ સંજોગોમાં એક વિડિયો વાઇરલ બન્યો છે જેમાં આમિર ભારતીય સેનાના જવાનો સાથે આ ફિલ્મ જોઈ રહ્યો છે
આમિર ખાન
આમિર ખાનની લેટેસ્ટ ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ની થીમ અને વાર્તા પ્રશંસાને પાત્ર બની છે. આ સંજોગોમાં એક વિડિયો વાઇરલ બન્યો છે જેમાં આમિર ભારતીય સેનાના જવાનો સાથે આ ફિલ્મ જોઈ રહ્યો છે. આમિરનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ બન્યો છે.

