Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અહાન પાંડેની નેકસ્ટ ફિલ્મ રિલીઝ થશે આવતા વર્ષે ૨૬ માર્ચે

અહાન પાંડેની નેકસ્ટ ફિલ્મ રિલીઝ થશે આવતા વર્ષે ૨૬ માર્ચે

Published : 25 July, 2026 09:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહાન પાંડે હાલમાં યશ રાજ ફિલ્મ્સની આગામી ફિલ્મમાં કામ કરી રહ્યો છે

અહાન પાંડે

અહાન પાંડે


અહાન પાંડે હાલમાં યશ રાજ ફિલ્મ્સની આગામી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મનું નામ તો જાહેર નથી કરવામાં આવ્યું પણ એની રિલીઝની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. યશ રાજ ફિલ્મ્સે જાહેરાત કરી છે કે આ રોમૅન્ટિક-ઍક્શન ડ્રામા ફિલ્મ આવતા વર્ષે ૨૬ માર્ચે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં અહાન પાંડે, શર્વરી, ઐશ્વર્ય ઠાકરે અને બૉબી દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ યુનાઇટેડ કિંગડમમાં કરવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK