Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બર્થ-ડે સેલિબ્રેશન માટે આવેલા અજય દેવગનને જોઈને ફૅન્સનું ટોળું થઈ ગયું આઉટ ઑફ કન્ટ્રોલ

બર્થ-ડે સેલિબ્રેશન માટે આવેલા અજય દેવગનને જોઈને ફૅન્સનું ટોળું થઈ ગયું આઉટ ઑફ કન્ટ્રોલ

Published : 03 April, 2026 09:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સમગ્ર ઘટના સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે

આ સમગ્ર ઘટના સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે

આ સમગ્ર ઘટના સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે


ગઈ કાલે અજય દેવગનની ૫૭મી વર્ષગાંઠ હતી. આ ખાસ દિવસે તેના જુહુના ઘર ‘શિવશક્તિ’ ખાતે તેને શુભેચ્છા આપવા માટે ફૅન્સનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા ચાહકો કલાકો સુધી તડકામાં ઊભા રહીને પોતાના મનપસંદ અભિનેતાની એક ઝલક જોવા રાહ જોઈ રહ્યા હતા. આ સંજોગોમાં જ્યારે અજય ફૅન્સને મળવા માટે ઘરની બહાર આવ્યો ત્યારે તેને જોઈને ફૅન્સનું ટોળું આઉટ ઑફ કન્ટ્રોલ થઈ ગયું હતું અને ભીડ બેકાબૂ થવા લાગી હતી.

ભીડના દબાણ અને લગભગ મૉબિંગ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને અજયે પોતાની સુરક્ષા માટે તરત જ ઘરના અંદર પરત ફરવું પડ્યું હતું. આ સમગ્ર ઘટના સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2026 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK