Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઑસ્ટ્રિયાના સાલ્ઝબર્ગમાં કેવું લાગ્યું અનિલ કપૂરને?

ઑસ્ટ્રિયાના સાલ્ઝબર્ગમાં કેવું લાગ્યું અનિલ કપૂરને?

Published : 18 May, 2026 09:48 AM | IST | Salzburg
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનિલે પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘સાલ્ઝબર્ગમાં એક એવી શાંતિ છે જે તમને ધીમા પડી જવા મજબૂર કરે છે`

ઑસ્ટ્રિયાના સાલ્ઝબર્ગમાં અનિલ કપૂર

ઑસ્ટ્રિયાના સાલ્ઝબર્ગમાં અનિલ કપૂર


અનિલ કપૂરે ઑસ્ટ્રિયાના શહેર સાલ્ઝબર્ગથી તસવીરો શૅર કરી છે. અનિલે જે તસવીરો શૅર કરી છે એમાં તે વિન્ટેજ કોટમાં જોવા મળી રહ્યો છે. અનિલે પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘સાલ્ઝબર્ગમાં એક એવી શાંતિ છે જે તમને ધીમા પડી જવા મજબૂર કરે છે. તમે ત્યાંના ઇતિહાસને, સંગીતને અને પોતાની અંદરના અવાજને પણ સાંભળવા લાગો છો. મારી દીકરી રિયા કપૂરે પસંદ કરેલા આ વિન્ટેજ કોટમાં મને એવું લાગી રહ્યું છે કે હું કોઈ બીજા જ યુગમાં પહોંચી ગયો છું.’


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 09:48 AM IST | Salzburg | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK