Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હિટ હિરોઇનો ભાગ્યશ્રી અને મધુ હવે લાગી રહી છે આવી

હિટ હિરોઇનો ભાગ્યશ્રી અને મધુ હવે લાગી રહી છે આવી

Published : 21 February, 2026 01:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેવુંના દાયકાની સફળ હિરોઇનોએ સાથે ક્લિક કરાવેલી તસવીર ચર્ચામાં છે, હાલમાં નેવુંના દાયકાની સફળ હિરોઇનો ભાગ્યશ્રી અને મધુ એક ફંક્શનમાં ભેગી થઈ ગઈ હતી.

હિટ હિરોઇનો ભાગ્યશ્રી અને મધુ હવે લાગી રહી છે આવી

હિટ હિરોઇનો ભાગ્યશ્રી અને મધુ હવે લાગી રહી છે આવી


હાલમાં નેવુંના દાયકાની સફળ હિરોઇનો ભાગ્યશ્રી અને મધુ એક ફંક્શનમાં ભેગી થઈ ગઈ હતી. તેમણે એકબીજા સાથે સારો એવો સમય પસાર કર્યો હતો અને મધુએ તો બન્નેની તસવીર પણ પોતાના સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ તસવીરમાં મધુએ કૅપ્શન લખીને તેના માટે સમય કાઢવા બદલ ભાગ્યશ્રીનો આભાર માન્યો છે. મધુએ કૅપ્શન લખી છે કે ‘મારી પ્રિય ભાગ્યશ્રી, આ દુનિયા એટલી વ્યસ્ત છે કે લોકો ફક્ત શ્વાસ લેવા અને જીવન પસાર કરવા દોડતા રહે છે ત્યારે તેં થોડું રોકાઈને કોઈ બીજી વ્યક્તિને જોઈ, સાંભળી અને સમજી... ઉપરથી સ્નેહ પણ વરસાવ્યો. તારા ઉદાર અને સ્નેહભર્યા સ્વભાવ માટે હૃદયથી આભાર અને કૃતજ્ઞતા.’


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2026 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK