Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બિપાશા બાસુએ દીકરી દેવી સાથેની તસવીરો શૅર કરીને ધનતેરસ પર પાઠવી શુભેચ્છા

બિપાશા બાસુએ દીકરી દેવી સાથેની તસવીરો શૅર કરીને ધનતેરસ પર પાઠવી શુભેચ્છા

Published : 07 November, 2026 01:33 PM | Modified : 07 November, 2026 01:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી તરફ, દેવીએ ગુલાબી રંગનો પ્રિન્ટેડ સ્લીવલેસ સૂટ પહેર્યો છે અને વાળની બે ચોટલી બનાવી છે. ખાસ વાત એ છે કે બિપાશાએ શૅર કરેલી મોટા ભાગની તસવીરોમાં દીકરીનો ચહેરો દેખાતો નથી.

બિપાશા બાસુએ દીકરી દેવી સાથેની તસવીરો શૅર કરી

બિપાશા બાસુએ દીકરી દેવી સાથેની તસવીરો શૅર કરી


ગઈ કાલે ધનતેરસ હતી અને આ શુભ દિવસે બિપાશા બાસુએ દીકરી દેવી બાસુ ગ્રોવર સાથેની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને ચાહકોને ધનતેરસની શુભેચ્છાઓ પાઠવી છે. આ તસવીરોમાં મમ્મી-દીકરીની મસ્તી અને પ્રેમભરી પળો જોવા મળી રહી છે.

આ તસવીરોમાં બિપાશાએ લીલા રંગનો સુંદર સૂટ પહેર્યો છે, જ્યારે દેવી ગુલાબી રંગના પોશાકમાં જોવા મળી રહી છે. બિપાશાએ પોતાના માથા પર તિલક લગાવ્યું છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. બીજી તરફ, દેવીએ ગુલાબી રંગનો પ્રિન્ટેડ સ્લીવલેસ સૂટ પહેર્યો છે અને વાળની બે ચોટલી બનાવી છે. ખાસ વાત એ છે કે બિપાશાએ શૅર કરેલી મોટા ભાગની તસવીરોમાં દીકરીનો ચહેરો દેખાતો નથી.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK