આ આરતીમાં ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાક્રિષ્નન અને ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેવાના છે.
અયોધ્યામાં આજના દીપોત્સવનું રિહર્સલ યોજાયું સરયૂકાંઠે
દિવાળી પર્વ પર આજે અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી થવાની છે ત્યારે ગઈ કાલે સરયૂ નદીના ઘાટ પર સામૂહિક આરતીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ આરતીમાં ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાક્રિષ્નન અને ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેવાના છે.
