Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલજિત દોસાંઝે ગીર નૅશનલ પાર્કમાં માણી સફારીની મજા

દિલજિત દોસાંઝે ગીર નૅશનલ પાર્કમાં માણી સફારીની મજા

Published : 18 November, 2026 11:16 AM | Modified : 18 November, 2026 11:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૧ નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પર્ફોર્મ કરવાનો છે. આ દરમ્યાન દિલજિતે ગીર નૅશનલ પાર્કની મુલાકાત લઈને વન્યજીવનનો આનંદ માણ્યો હતો. દિલજિતે આ સફારીનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે.

દિલજિત દોસાંઝ

દિલજિત દોસાંઝ


પંજાબી ‌સિંગર અને ઍક્ટર દિલજિત દોસાંઝ હાલ પોતાની ‘ઑરા ટૂર’ના ભાગરૂપે ગુજરાતની મુલાકાતે છે અને ૨૧ નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પર્ફોર્મ કરવાનો છે. આ દરમ્યાન દિલજિતે ગીર નૅશનલ પાર્કની મુલાકાત લઈને વન્યજીવનનો આનંદ માણ્યો હતો. દિલજિતે આ સફારીનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે જેમાં તે જંગલમાં જીપની સવારી કરતો અને કૅમેરા તથા બાયનોક્યુલરની મદદથી વન્યજીવોને નિહાળતો જોવા મળે છે. ગઈ કાલે દિલજિતે આ સફારીનો વિડિયો અપલોડ કર્યો હતો અને ફૅન્સ સાથે તેની સફારીની ઝલક શૅર કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK