‘ગુરુ’ની વાર્તા એક એવા માણસ પર આધારિત છે જેનું જીવન ત્યારે વેરવિખેર થવા લાગે છે જ્યારે તેને અહેસાસ થાય છે કે તેની યાદો અને વાસ્તવિકતા હવે એકબીજા સાથે મેળ ખાતાં નથી.
નિકિતા દત્તા અને જૉન એબ્રાહમ
હાલમાં જૉન એબ્રાહમે ડિરેક્ટર રિભુ દાસગુપ્તાની સાઇકોલૉજિકલ થ્રિલર ફિલ્મ ‘ગુરુ’ સાઇન કરી છે અને એનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવાનો પ્લાન છે. રિપોર્ટ પ્રમાણે હવે આ ફિલ્મમાં હિરોઇન તરીકે નિકિતા દત્તાની એન્ટ્રી થઈ ગઈ છે. રિભુ દાસગુપ્તાની આ ફિલ્મમાં જૉન અને નિકિતા સિવાય દાનિશ પંડોર, આરિફ ઝકરિયા અને કિટુ ગિડવાણી પણ જોવા મળશે.
‘ગુરુ’ની વાર્તા એક એવા માણસ પર આધારિત છે જેનું જીવન ત્યારે વેરવિખેર થવા લાગે છે જ્યારે તેને અહેસાસ થાય છે કે તેની યાદો અને વાસ્તવિકતા હવે એકબીજા સાથે મેળ ખાતાં નથી. તેની આસપાસ વિચિત્ર ઘટનાઓ બનવા લાગે છે અને ત્યારે તે પોતાની જ સમજશક્તિ પર સવાલ ઉઠાવવા લાગે છે. આ સંજોગોમાં તે કોના પર વિશ્વાસ કરવો એ વિશે પણ મૂંઝવણમાં મુકાય છે.હાલમાં જૉન એબ્રાહમે ડિરેક્ટર રિભુ દાસગુપ્તાની સાઇકોલૉજિકલ થ્રિલર ફિલ્મ ‘ગુરુ’ સાઇન કરી છે અને એનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવાનો પ્લાન છે. રિપોર્ટ પ્રમાણે હવે આ ફિલ્મમાં હિરોઇન તરીકે નિકિતા દત્તાની એન્ટ્રી થઈ ગઈ છે. રિભુ દાસગુપ્તાની આ ફિલ્મમાં જૉન અને નિકિતા સિવાય દાનિશ પંડોર, આરિફ ઝકરિયા અને કિટુ ગિડવાણી પણ જોવા મળશે.
ADVERTISEMENT
‘ગુરુ’ની વાર્તા એક એવા માણસ પર આધારિત છે જેનું જીવન ત્યારે વેરવિખેર થવા લાગે છે જ્યારે તેને અહેસાસ થાય છે કે તેની યાદો અને વાસ્તવિકતા હવે એકબીજા સાથે મેળ ખાતાં નથી. તેની આસપાસ વિચિત્ર ઘટનાઓ બનવા લાગે છે અને ત્યારે તે પોતાની જ સમજશક્તિ પર સવાલ ઉઠાવવા લાગે છે. આ સંજોગોમાં તે કોના પર વિશ્વાસ કરવો એ વિશે પણ મૂંઝવણમાં મુકાય છે.
