Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિક આર્યને ખરીદી ૧.૪ કરોડ રૂપિયાની મર્સિડીઝ-બેન્ઝ V-ક્લાસ

કાર્તિક આર્યને ખરીદી ૧.૪ કરોડ રૂપિયાની મર્સિડીઝ-બેન્ઝ V-ક્લાસ

Published : 08 April, 2026 10:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાર્તિક આર્યને પોતાના અભિનયના આધારે બૉલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે અને તે ખૂબ જ લક્ઝરી જીવન જીવે છે. કાર્તિક આર્યને તાજેતરમાં મર્સિડીઝ-બેન્ઝ V-ક્લાસ જેવી લક્ઝરી કાર ખરીદી છે.

કાર્તિક આર્યને ખરીદી ૧.૪ કરોડ રૂપિયાની મર્સિડીઝ-બેન્ઝ V-ક્લાસ

કાર્તિક આર્યને ખરીદી ૧.૪ કરોડ રૂપિયાની મર્સિડીઝ-બેન્ઝ V-ક્લાસ


કાર્તિક આર્યને પોતાના અભિનયના આધારે બૉલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે અને તે ખૂબ જ લક્ઝરી જીવન જીવે છે. કાર્તિક આર્યને તાજેતરમાં મર્સિડીઝ-બેન્ઝ V-ક્લાસ જેવી લક્ઝરી કાર ખરીદી છે. આ નવી કારની કિંમત અંદાજે ૧.૪ કરોડ રૂપિયા છે. આ ખરીદી સાથે કાર્તિકનું કાર-કલેક્શન વધારે રસપ્રદ બની ગયું છે. મર્સિડીઝ-બેન્ઝ V-ક્લાસ ભારતમાં સેલિબ્રિટીઝ વચ્ચે ખૂબ લોકપ્રિય બની ગઈ છે. આ લક્ઝરી મલ્ટિપર્પઝ વ્હીકલને કાર્તિક આર્યન ઉપરાંત શાહરુખ ખાન અને અજય દેવગન જેવા મોટા સ્ટાર્સે પણ પસંદ કરી છે. ભારતમાં આ કારની કિંમત સામાન્ય રીતે વેરિયન્ટ અને ફીચર્સ પ્રમાણે લગભગ ૧.૪થી ૧.૭ કરોડ રૂપિયા સુધી હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK