Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડિવૉર્સની અફવા વચ્ચે નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહે ઊજવી લવી-ડવી ચોથી મૅરેજ-ઍનિવર્સરી

ડિવૉર્સની અફવા વચ્ચે નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહે ઊજવી લવી-ડવી ચોથી મૅરેજ-ઍનિવર્સરી

Published : 25 October, 2024 10:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગ્નતિથિ પર બન્નેએ સોશ્યલ ‌મીડિયા પર પોતાના ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


થોડા વખત પહેલાં જ અફવા ઊડેલી કે નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના ડિવૉર્સ થવાના છે, પણ એ વાત ખોટી છે એની સાબિતી બન્નેએ ગઈ કાલે તેમની ચોથી મૅરેજ-ઍનિવર્સરી પર આપી હતી. લગ્નતિથિ પર બન્નેએ સોશ્યલ ‌મીડિયા પર પોતાના ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા. નેહાએ ફોટો સાથે લખ્યું : ૪ વર્ષ... વાઉ! પતા ભી નહીં ચલા. થૅન્ક યુ રોહનપ્રીત સિંહ... મને દરરોજ એક બેબી હોવાની અનુભૂતિ કરાવવા બદલ... મને લાગે છે કે તું મને ક્યારેય મોટી થવા જ નહીં દે. રોહનપ્રીતે તસવીરો સાથે લખ્યું : આપણાં લગ્નને ૪ વર્ષ થઈ ગયાં, ટચવુડ! રબ કરે આપણે હંમેશાં એકમેક સાથે રહીએ... લવ યુ લાડો.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2024 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK