Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

પૈચાન કૌન?

Published : 29 March, 2026 04:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સાથે જ તેણે કહ્યું હતું કે અક્ષય ખન્ના સાથે કામ કરવું એ ગૌરવની વાત છે અને તે દુનિયાને બતાવવા માગે કે તેણે સાથે મળીને શું બનાવ્યું છે.

અક્ષય ખન્ના હાલમાં ‘મહાકાલી’ નામની ફિલ્મમાં અસુરગુરુ શુક્રાચાર્યનો રોલ કરી રહ્યો છે.

અક્ષય ખન્ના હાલમાં ‘મહાકાલી’ નામની ફિલ્મમાં અસુરગુરુ શુક્રાચાર્યનો રોલ કરી રહ્યો છે.


અક્ષય ખન્ના હાલમાં ‘મહાકાલી’ નામની ફિલ્મમાં અસુરગુરુ શુક્રાચાર્યનો રોલ કરી રહ્યો છે. આ રોલ માટે અક્ષયનો ફિઝિકલ લુક અને મેક-અપ એટલો ખાસ છે કે તે શુક્રાચાર્યના રોલમાં ઓળખાતો જ નથી. ગઈ કાલે અક્ષય ખન્નાની ૫૧મી વર્ષગાંઠ હતી અને આ દિવસે ‘મહાકાલી’ના ડિરેક્ટર પ્રશાંત વર્માએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર અક્ષય ખન્ના સાથેની સેટ પરની એક ખાસ તસવીર શૅર કરી હતી. આ પોસ્ટમાં પ્રશાંત વર્માએ લખ્યું હતું કે અક્ષય ખન્ના એક એવો કલાકાર છે જે સાબિત કરે છે કે સાચી ટૅલન્ટને કોઈ પ્રદર્શનની જરૂર નથી. આ સાથે જ તેણે કહ્યું હતું કે અક્ષય ખન્ના સાથે કામ કરવું એ ગૌરવની વાત છે અને તે દુનિયાને બતાવવા માગે કે તેણે સાથે મળીને શું બનાવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2026 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK