Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઑસ્કર અવૉર્ડ્‌સમાં પ્રેઝન્ટરની જવાબદારી નિભાવશે પ્રિયંકા

ઑસ્કર અવૉર્ડ્‌સમાં પ્રેઝન્ટરની જવાબદારી નિભાવશે પ્રિયંકા

Published : 07 March, 2026 01:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયંકાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર ‘૨૦૨૬ ઍકૅડેમી અવૉર્ડ્‌સ’ કૅપ્શન લખીને આ વાતની જાહેરાત કરી હતી. પ્રિયંકા અગાઉ ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્‌સ અને પ્રાઇમટાઇમ ઍમી અવૉર્ડ્સમાં પણ પ્રેઝન્ટર તરીકે હાજરી આપી ચૂકી છે.

ઑસ્કર અવૉર્ડ્‌સમાં પ્રેઝન્ટરની જવાબદારી નિભાવશે પ્રિયંકા

ઑસ્કર અવૉર્ડ્‌સમાં પ્રેઝન્ટરની જવાબદારી નિભાવશે પ્રિયંકા

પ્રિયંકા ચોપડા ઑસ્કર અવૉર્ડ્‌સ તરીકે ઓળખાતા ખ્યાતનામ ઍકૅડેમી અવૉર્ડ્‌સમાં પ્રેઝન્ટરની જવાબદારી નિભાવતી જોવા મળશે. આ અવૉર્ડ-ફંક્શનનું આયોજન કરતી સંસ્થા ઍકૅડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ્‌સ ઍન્ડ સાયન્સિસે હાલમાં ૯૮મા ઍકૅડેમી અવૉર્ડ્‌સ સમારોહમાં અવૉર્ડ રજૂ કરનારા સ્ટાર્સની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં રૉબર્ટ ડાઉની જુનિયર અને ઍન હેથવે જેવા હૉલીવુડ-સ્ટાર્સ સાથે પ્રિયંકા ચોપડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

પ્રિયંકાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર ‘૨૦૨૬ ઍકૅડેમી અવૉર્ડ્‌સ’ કૅપ્શન લખીને આ વાતની જાહેરાત કરી હતી. પ્રિયંકા અગાઉ ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્‌સ અને પ્રાઇમટાઇમ ઍમી અવૉર્ડ્સમાં પણ પ્રેઝન્ટર તરીકે હાજરી આપી ચૂકી છે.

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK