Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ ઍરપોર્ટ પર રામ અને રાવણનો સ્વૅગ

મુંબઈ ઍરપોર્ટ પર રામ અને રાવણનો સ્વૅગ

Published : 23 July, 2026 04:16 PM | IST | California
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિતેશ તિવારીની ફિલ્મ `રામાયણ`ના ગ્લોબલ લોન્ચ માટે રણબીર કપૂર અને યશ અમેરિકા રવાના થયા છે. મુંબઈ એરપોર્ટ પર બંને સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા. ફિલ્મનું ગ્લોબલ પ્રેઝન્ટેશન અમેરિકાના સેન ડિએગો કોમિક-કોનમાં થવાનું છે.

ણબીર કપૂર અને યશ

ણબીર કપૂર અને યશ


નિતેશ તિવારીની બિગ બજેટ ‘રામાયણ’ના ગ્લોબલ લૉન્ચ માટે રણબીર કપૂર અને યશ અમેરિકા જવા રવાના થયા છે. ગઈ કાલે બન્નેને મુંબઈ ઍરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યા હતા. આ સમયે બન્ને અલગ જ સ્વૅગમાં જોવા મળ્યા હતા. રિપોર્ટ પ્રમાણે ફિલ્મની ટીમ અમેરિકાના સૅન ડીએગો કૉમિક-કૉનમાં ‘રામાયણ’નું ગ્લોબલ પ્રેઝન્ટેશન કરવા જઈ રહી છે. 
ઍરપોર્ટ પર રણબીર કપૂર બ્લુ ડેનિમ, બ્લૅક ટી-શર્ટ અને બ્લૅક જૅકેટમાં સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યો હતો અને તેણે બ્લૅક કૅપ અને સનગ્લાસિસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. બીજી તરફ યશ ઑલિવ ગ્રીન ટી-શર્ટ, ડેનિમ અને બ્રાઉન જૅકેટમાં જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2026 04:16 PM IST | California | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK