Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિતેશના નાના દીકરા રાહિલ દેશમુખની રાજા શિવાજીથી ફિલ્મી પડદે એન્ટ્રી

રિતેશના નાના દીકરા રાહિલ દેશમુખની રાજા શિવાજીથી ફિલ્મી પડદે એન્ટ્રી

Published : 21 April, 2026 09:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમાં રાહિલ છત્રપતિ શિવાજી મહારાજના બાળપણનું પાત્ર ભજવે છે

‘રાજા શિવાજી’નું ટ્રેલર ગઈ કાલે લૉન્ચ થયું હતું

‘રાજા શિવાજી’નું ટ્રેલર ગઈ કાલે લૉન્ચ થયું હતું


રિતેશ દેશમુખની ‘રાજા શિવાજી’નું ટ્રેલર ગઈ કાલે લૉન્ચ થયું હતું. આ ટ્રેલરમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાના ૧૦ વર્ષના દીકરા રાહિલ દેશમુખની હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

ફિલ્મમાં રાહિલ છત્રપતિ શિવાજી મહારાજના બાળપણનું પાત્ર ભજવે છે. ટ્રેલરમાં તે એક નાના દૃશ્યમાં પોતાના ભાઈ સાથે વાતચીત કરતો દેખાય છે. જોકે રિતેશ કે જેનેલિયાએ હજી સુધી ફિલ્મમાં રાહિલના ડેબ્યુ વિશે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી. એ ઉપરાંત રિતેશે જણાવ્યું હતું કે સલમાન ખાન પણ ‘રાજા શિવાજી’માં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK