Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સમન્થા રુથ પ્રભુની મા ઇન્ટી બંગારમ બની સૌથી વધારે કમાણી કરનાર મહિલા-કેન્દ્રિત તેલુગુ ફિલ્મ

સમન્થા રુથ પ્રભુની મા ઇન્ટી બંગારમ બની સૌથી વધારે કમાણી કરનાર મહિલા-કેન્દ્રિત તેલુગુ ફિલ્મ

Published : 03 July, 2026 11:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમન્થા રુથ પ્રભુની ‘મા ઇન્ટી બંગારમ’ રિલીઝ થયા બાદથી જ જબરદસ્ત ચર્ચામાં છે.

સમન્થા રુથ પ્રભુની ‘મા ઇન્ટી બંગારમ’

સમન્થા રુથ પ્રભુની ‘મા ઇન્ટી બંગારમ’


સમન્થા રુથ પ્રભુની ‘મા ઇન્ટી બંગારમ’ રિલીઝ થયા બાદથી જ જબરદસ્ત ચર્ચામાં છે. આ ફિલ્મમાં સમન્થાના અંદાજે દર્શકોનાં દિલ જીતી લીધાં છે. આ પહેલાં ૨૦૦૯માં આવેલી અનુષ્કા શેટ્ટીની ફિલ્મ ‘અરુંધતી’ મહિલા-કેન્દ્રિત તેલુગુ ફિલ્મો માટે એક માપદંડ માનવામાં આવતી હતી પણ હવે સમન્થાની ‘મા ઇન્ટી બંગારમ’એ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રિપોર્ટ પ્રમાણે ‘મા ઇન્ટી બંગારમ’એ વિશ્વભરમાં અંદાજે ૮૩ કરોડ રૂપિયાથી વધુ અને ભારતમાં ૫૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ સાથે એ તેલુગુ સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી મહિલા-કેન્દ્રિત ફિલ્મ બની ગઈ છે. આ પહેલાં આ રેકોર્ડ ‘અરુંધતિ’ના નામે હતો પણ હવે આ સિદ્ધિ ‘મા ઇન્ટી બંગારમ‘’ના નામે નોંધાઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2026 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK