શ્રેયા ઘોષાલે સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો અને વિડિયો પોસ્ટ કર્યાં જેમાં તેનો પુત્ર દેવયાન નાના શ્રીકૃષ્ણના રૂપમાં દેખાય છે.
શ્રેયા ઘોષાલ અને તેનો પુત્ર
જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ તરીકે દેશભરમાં શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઊજવવામાં આવે છે. આ તહેવારના સેલિબ્રેશન-મૂડમાં ગાયિકા શ્રેયા ઘોષાલે પણ તેના પુત્ર દેવયાન સાથે જન્માષ્ટમીના ફોટોશૂટની ઝલક શૅર કરી છે. શ્રેયા ઘોષાલે સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો અને વિડિયો પોસ્ટ કર્યાં જેમાં તેનો પુત્ર દેવયાન નાના શ્રીકૃષ્ણના રૂપમાં દેખાય છે.

