° °

આજનું ઇ-પેપર
Friday, 21 January, 2022


નવી સિદ્ધિ

30 November, 2021 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

એ. આર. રહમાનને સંગીત અને ફિલ્મોમાં આપેલા યોગદાન બદલ કૈરો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનિત કરવામાં આવ્યા છે

એ. આર. રહમાન

એ. આર. રહમાન

એ. આર. રહમાનને સંગીત અને ફિલ્મોમાં આપેલા યોગદાન બદલ કૈરો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનિત કરવામાં આવ્યા છે. એ. આર. રહમાને તામિલ, તેલુગુ, મલયાલમ, હિન્દી અને હૉલીવુડની ફિલ્મોમાં પણ મ્યુઝિક આપ્યું છે. કૈરો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૬ નવેમ્બરથી ૫ ડિસેમ્બર સુધી ચાલશે. રહમાનને ૬ નૅશનલ અવૉર્ડ્સ, બે ઍકૅડેમી અવૉર્ડ્સ, બે ગ્રેમી અવૉર્ડ્સ, એક ગોલ્ડન ગ્લોબ અને એક BAFTA અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ૨૦૧૦માં 
ભારત સરકારે તેમને પદ્મભૂષણથી નવાજ્યા હતા. સંગીતની સાથે જ રહમાને મ્યુઝિકલ-ડ્રામા ‘99 સૉન્ગ્સ’ને પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મ આ વર્ષે ૧૬ એપ્રિલે રિલીઝ થઈ હતી. ફેસ્ટિવલ અને પોતાને મળેલા સર્ટિફિકેટનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને એ. આર. રહમાને કૅપ્શન આપી હતી કે થૅન્ક યુ કૈરો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ.

30 November, 2021 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

સિંગર શાનની માનું નિધન, સોનાલી મુખર્જી પોતે પણ ગાતાં હતાં સુંદર ગીતો

બૉલિવૂડના જાણીતા સિંગર શાનની (singer Shaan) માતા સોનાલી મુખર્જીનું (Sonali Mukherjee) ગઈકાલે રાતે (બુધવારે) નિધન થઈ ચૂક્યું છે. સોનાલી પોતે પણ એક શાનદાર સિંગર હતી જેમણે ગઈ કાલે રાતે અંતિમ શ્વાસ લીધા.

20 January, 2022 03:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

આખરે કોવિડને આપી મહાત

સાઉથ ઍક્ટર વિષ્ણુ વિશાલને ઓમાઇક્રોન થયો હતો

20 January, 2022 12:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ફરદીન ખાન થયો કોવિડ પૉઝિટિવ

તેનામાં હળવાં લક્ષણો છે.

20 January, 2022 12:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK