Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટાઇગર શ્રોફના જન્મની સાથે જ સુભાષ ઘઈએ તેને આપી હતી ૧૦૧ની સાઇનિંગ અમાઉન્ટ

ટાઇગર શ્રોફના જન્મની સાથે જ સુભાષ ઘઈએ તેને આપી હતી ૧૦૧ની સાઇનિંગ અમાઉન્ટ

Published : 06 March, 2026 11:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટાઇગરે ૨૦૧૪માં ફિલ્મ ‘હીરોપંતી’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.

ટાઇગર શ્રોફ સુભાષ ઘઈ સાથે

ટાઇગર શ્રોફ સુભાષ ઘઈ સાથે


ટાઇગર શ્રોફ પોતાની જબરદસ્ત ઍક્શન, ડાન્સ અને ફિટનેસ માટે જાણીતો છે; પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર છે કે તેના જન્મ સમયે જ તેને ‘સાઇનિંગ અમાઉન્ટ’ મળી ગઈ હતી. પ્રસિદ્ધ ફિલ્મમેકર સુભાષ ઘઈએ ટાઇગરના જન્મ સમયે ૧૦૧ રૂપિયા તેના હાથ પર રાખીને કહ્યું હતું કે તેઓ તેને હીરો બનાવશે. જોકે સમય સાથે પરિસ્થિતિ બદલાઈ ગઈ. આ પછી વર્ષો વીતી ગયાં, પરંતુ સુભાષ ઘઈએ ટાઇગરને લઈને કોઈ ફિલ્મ બનાવી નહીં. આ પછી નિર્માતા સાજિદ નાડિયાદવાલાએ ટાઇગરને તક આપી. આ પછી ટાઇગરે ૨૦૧૪માં ફિલ્મ ‘હીરોપંતી’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2026 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK