Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નાગાર્જુનની ૧૦૦મી ફિલ્મમાં તબુની સ્પેશ્યલ એન્ટ્રી

નાગાર્જુનની ૧૦૦મી ફિલ્મમાં તબુની સ્પેશ્યલ એન્ટ્રી

Published : 27 April, 2026 02:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તબુ અને નાગાર્જુનની જોડી ઑન-સ્ક્રીન અને ઑફ-સ્ક્રીન બન્ને જગ્યાએ ખૂબ જ લોકપ્રિય રહી છે. એક સમયે બન્ને વર્ષો સુધી રિલેશનશિપમાં હોવાની પણ ચર્ચા હતી, પણ બન્નેમાંથી કોઈએ જાહેરમાં આ વાતનો સ્વીકાર નથી કર્યો.

નાગાર્જુનની ૧૦૦મી ફિલ્મમાં તબુની સ્પેશ્યલ એન્ટ્રી

નાગાર્જુનની ૧૦૦મી ફિલ્મમાં તબુની સ્પેશ્યલ એન્ટ્રી


તબુ અને નાગાર્જુનની જોડી ઑન-સ્ક્રીન અને ઑફ-સ્ક્રીન બન્ને જગ્યાએ ખૂબ જ લોકપ્રિય રહી છે. એક સમયે બન્ને વર્ષો સુધી રિલેશનશિપમાં હોવાની પણ ચર્ચા હતી, પણ બન્નેમાંથી કોઈએ જાહેરમાં આ વાતનો સ્વીકાર નથી કર્યો. હવે નાગાર્જુનની કરીઅરની ૧૦૦મી ફિલ્મમાં પણ તબુને સ્પેશ્યલ એન્ટ્રી આપવામાં આવી છે. હાલમાં આ ફિલ્મનું નામ નક્કી નથી કરાયું, પણ આ એક ઍક્શન-ફૅમિલી ડ્રામા છે. હાલમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને તબુ જલદી જ હૈદરાબાદમાં ચાલી રહેલા શેડ્યુલમાં જોડાશે.


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK