Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > વીડિયોઝ > જીમિત ત્રિવેદી વિદેશનાં એરપોર્ટ પર સાઇકલને શું કરતા હતા?

જીમિત ત્રિવેદી વિદેશનાં એરપોર્ટ પર સાઇકલને શું કરતા હતા?

07 October, 2020 01:34 IST |

ગુજરાતી અભિનેતા જીમિત ત્રિવેદી (Jimit Trivedi) એક એવા એક્ટર છે જેમણે અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને અક્ષય કુમાર સાથે પણ કામ કર્યું છે. ગુજરાતી મિડ-ડે સાથેની આ વિશેષ વાતચીતમાં જીમિત પોતાના ડિજીટલ ડિટૉક્સની વાત માંડે છે અને કઇ રીતે તે પોતાની જાતને આટલા ગ્રાઉન્ડેડ રાખે છે તેની વાત પણ કરે છે. જાણો એક્ટિંગના મજાના અનુભવો અને આલા દરજ્જાના કલાકરો સાથે કામ કરવાનો લાહવો કેવો હોય છે.

07 October, 2020 01:34 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK