Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૅરી પૉટરની તમામ ૮ ફિલ્મો સિનેમાઘરોમાં ફરી રિલીઝ થશે

હૅરી પૉટરની તમામ ૮ ફિલ્મો સિનેમાઘરોમાં ફરી રિલીઝ થશે

Published : 25 July, 2026 09:53 AM | Modified : 25 July, 2026 10:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘હૅરી પૉટર’ સિરીઝની ફિલ્મોને સારી એવી સફળતા મળી છે.

‘હૅરી પૉટર’ સિરીઝ

‘હૅરી પૉટર’ સિરીઝ


‘હૅરી પૉટર’ સિરીઝની ફિલ્મોને સારી એવી સફળતા મળી છે. આ સિરીઝની પહેલી ફિલ્મ ૨૦૦૧માં રિલીઝ થઈ હતી અને આ વર્ષે એને પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ સિલ્વર જ્યુબિલી વર્ષને યાદગાર બનાવવા માટે ‘હૅરી પૉટર’ સિરીઝની તમામ ૮ ફિલ્મો ફરીથી વિશ્વભરનાં સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ પછી દર્શકો ફરી એક વાર મોટા પડદા પર ‘હૅરી પૉટર’ની જાદુઈ દુનિયાનો અનુભવ કરી શકશે. આ તમામ ૮ ફિલ્મો ૨૭ ઑગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધી થિયેટરમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ માટેની ટિકિટનું બુકિંગ ૩૧ જુલાઈથી શરૂ થશે. ‘હૅરી પૉટર’ ફિલ્મ-સિરીઝ લેખિકા જે. કે. રોલિંગની લોકપ્રિય નવલકથાઓ પર આધારિત છે.


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK