Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


એન્જેલીના જોલીએ અફઘાન શરણાર્થીઓ પરના પાકિસ્તાનના અત્યાચારની કરી ટીકા

એન્જેલીના જોલીએ અફઘાન શરણાર્થીઓ પરના પાકિસ્તાનના અત્યાચારની કરી ટીકા

હોલીવુડ સ્ટાર એન્જેલીના જોલી, જે શરણાર્થીઓના એડવોકેટ પણ છે, તેણે પાકિસ્તાનની ટીકા કરી છે કારણ કે પાકિસ્તાન છોડીને અફઘાન શરણાર્થીઓના અસ્તિત્વ અંગે ઊંડી ચિંતા વધી રહી છે.

15 November, 2023 11:45 IST | Mumbai
`ફ્રેન્ડ્સ` સ્ટાર મેથ્યુ પેરીનું નિધન. હોટ ટબમાંથી મળી આવી લાશ

`ફ્રેન્ડ્સ` સ્ટાર મેથ્યુ પેરીનું નિધન. હોટ ટબમાંથી મળી આવી લાશ

`ફ્રેન્ડ્સ` સિટકોમમાં ચૅન્ડલર બિંગની ભૂમિકા માટે જાણીતા `ફ્રેન્ડ્સ` સ્ટાર મેથ્યુ પેરીનું અવસાન થયું છે. તે 28 ઓક્ટોબરના રોજ લોસ એન્જલસ-વિસ્તારના ઘરમાં 54 વર્ષની વયે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પેરી હોટ ટબમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.  પ્રખ્યાત અમેરિકન સિટકોમ `ફ્રેન્ડ્સ`માં ચૅન્ડલર બિંગની ભૂમિકાથી મેથ્યુ જાણીતા થયા હતા. આ શો 1994થી 2004 સુધી 10 સીઝન માટે ચાલ્યો હતો.

29 October, 2023 12:47 IST | Washington
સ્પાઇડર મેનનું ગુજરાતી ડબિંગ કેટલું અધરું હતું? વૉઇસ ઑવર આર્ટિસ્ટે કર્યો ખુલાસો

સ્પાઇડર મેનનું ગુજરાતી ડબિંગ કેટલું અધરું હતું? વૉઇસ ઑવર આર્ટિસ્ટે કર્યો ખુલાસો

સ્પાઈડર મેન ફિલ્મને ગજરતીમાં ડબ કરનાર વૉઈસ-ઑવર આર્ટિસ્ટ જીજ્ઞા ભારધ્વાજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને તાજેતરમાં એક ખાસ ઇન્ટરવ્યૂમાં પ્રોજેક્ટ પાછળના પડકારો જણાવ્યાં હતાં. તેમણે છોટા ભીમના ધોલુ-ભોલુ અને લિટલ સિંઘમના લટ્ટુ જેવા ઘણા કાર્ટૂન પાત્રોને પોતાનો અવાજ આપ્યો છે. વૉઇસ-ઑવર ઇન્ડસ્ટ્રી કેવી રીતે કામ કરે છે તે જાણવા માટે સંપૂર્ણ ઇન્ટરવ્યૂ જુઓ.

07 September, 2023 08:54 IST | Mumbai
કૉરી મિલક્રિસ્ટ, ઇન્ડિયા અમાર્તફિયો વાત કરે છે શોની સફળતા વિશે

કૉરી મિલક્રિસ્ટ, ઇન્ડિયા અમાર્તફિયો વાત કરે છે શોની સફળતા વિશે

તુડુમ ઇવેન્ટમાં કૉરી મિલક્રિસ્ટ અને ઇન્ડિયા અમાર્તફિયોએ `Queen charlotte - A Bridgerton Story`ની સફળતા વિશે માંડીને વાત કરી હતી.

23 June, 2023 04:35 IST | São Paulo
`નેવર હેવ આઈ એવર` સ્ટાર મૈત્રેયીએ ભારતમાંથી મેળવેલા ચાહકોના પ્રેમ વિશે વાત કરી!

`નેવર હેવ આઈ એવર` સ્ટાર મૈત્રેયીએ ભારતમાંથી મેળવેલા ચાહકોના પ્રેમ વિશે વાત કરી!

મૈત્રેયી રામક્રિષ્ણએ ભારતમાં પ્રશંસકોના અપાર પ્રેમથી નમ્ર થઈ સાઓ પાઉલોમાં TUDUM ખાતે તેણીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેણીના કહેવા મુજબ તેણીને કેટલો પ્રેમ મળે છે તે સમજવું મુશ્કેલ છે અને તેણીની ફેન ફોલોઇંગ બઑલિવૂડ સ્ટાર્સ કરતાં વધુ નથી. વધુ જાણવા જુઓ માટે એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ!

22 June, 2023 09:52 IST | Sao Paulo
ગલ ગડોટએ `હાર્ટ ઑફ સ્ટોન` કો-સ્ટાર આલિયા ભટ્ટના કર્યા વખાણ

ગલ ગડોટએ `હાર્ટ ઑફ સ્ટોન` કો-સ્ટાર આલિયા ભટ્ટના કર્યા વખાણ

સાઓ પાઉલોમાં તુડમ રેડ કાર્પેટ પર ગલ ગડોટે હાજરી આપી હતી. ત્યારે અભિનેત્રીએ કહ્યું કે, "RRR જોયા પછી હું આલિયા ભટ્ટની ફૅન બની ગઈ છું!" ગલ ગડોટે તેના આગામી પ્રોજેક્ટ - `હાર્ટ ઑફ સ્ટોન` વિશે વાત કરી હતી. આલિયા ભટ્ટ પણ તુડમ રેડ કાર્પેટ પર હાજર હતી. આલિયા તેના હૉલીવુડ ડેબ્યુને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી! `હાર્ટ ઑફ સ્ટોન` વિશે વાત કરતાં આલિયાએ કહ્યું કે, "વિશ્વભરના ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે!" આલિયાએ ફિલ્મના શૂટિંગ દરમિયાન નવા લોકોને મળવાના તેનો અનુભવ પણ શૅર કર્યો. વધુ જાણવા માટે જુઓ સંપૂર્ણ ઇન્ટરવ્યૂ!

22 June, 2023 04:58 IST | Mumbai
ક્રિસ હેમ્સવર્થે `ઍક્સ્ટ્રાક્શન` ભારતમાં શૂટ કરવાના તેમના અનુભવ વિશે કહ્યું આવું

ક્રિસ હેમ્સવર્થે `ઍક્સ્ટ્રાક્શન` ભારતમાં શૂટ કરવાના તેમના અનુભવ વિશે કહ્યું આવું

સાઓ પાઓલોમાં નેટફ્લિક્સ તુડુમ ઇવેન્ટમાં સુપરસ્ટાર ક્રિસ હેમ્સવર્થ સાથે મુલાકાતમાં તેમણે `એક્સ્ટ્રેક્શન 2` ના વિસ્ફોટક રોમાંચ વિશે વાત કરી. થોર તરીકે પ્રખ્યાત, ક્રિસ હેમ્સવર્થે પણ વાત કરી કે કેવી રીતે ફિલ્મના પ્રથમ ભાગ માટે ભારતમાં શૂટિંગ કરવું તેની કારકિર્દીના શ્રેષ્ઠ અનુભવોમાંથી એક હતો. વધુ જાણવા માટે સંપૂર્ણ ઇન્ટરવ્યુ જુઓ!

22 June, 2023 04:51 IST | Mumbai
પાન નલિનઃ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મને સ્થાન અપાવનાર ડાયરેક્ટર

પાન નલિનઃ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મને સ્થાન અપાવનાર ડાયરેક્ટર

પાન નલિનનું મૂળ નામ છે નલિન પંડ્યા. ખીજડિયા, ગુજરાત પાસેના એક નાનકડા ગામડામાં ઉછરેલા પાન નલિન માટે ફિલ્મ મેકિંગ પૅશન છે. એક સમયે જેમના પિતા ચ્હા વેચતા હતા તેવા પાન નલિનની ગુજરાતી ફિલ્મ `છેલ્લો શો` બહુ જ પ્રતિષ્ઠિત ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલની સ્પોટલાઇટ બની છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે આ અનુભવની વિગતવાર ચર્ચા કરી. 

07 May, 2021 01:31 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK