Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > વીડિયોઝ > સ્પાઇડર મેનનું ગુજરાતી ડબિંગ કેટલું અધરું હતું? વૉઇસ ઑવર આર્ટિસ્ટે કર્યો ખુલાસો

સ્પાઇડર મેનનું ગુજરાતી ડબિંગ કેટલું અધરું હતું? વૉઇસ ઑવર આર્ટિસ્ટે કર્યો ખુલાસો

07 September, 2023 08:54 IST | Mumbai

સ્પાઈડર મેન ફિલ્મને ગજરતીમાં ડબ કરનાર વૉઈસ-ઑવર આર્ટિસ્ટ જીજ્ઞા ભારધ્વાજે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને તાજેતરમાં એક ખાસ ઇન્ટરવ્યૂમાં પ્રોજેક્ટ પાછળના પડકારો જણાવ્યાં હતાં. તેમણે છોટા ભીમના ધોલુ-ભોલુ અને લિટલ સિંઘમના લટ્ટુ જેવા ઘણા કાર્ટૂન પાત્રોને પોતાનો અવાજ આપ્યો છે. વૉઇસ-ઑવર ઇન્ડસ્ટ્રી કેવી રીતે કામ કરે છે તે જાણવા માટે સંપૂર્ણ ઇન્ટરવ્યૂ જુઓ.

07 September, 2023 08:54 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK